Gujarat Public Service Commission has published an Advertisement for the Various Posts (GPSC Recruitment 2024). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Various Posts. Other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for GPSC Various Posts Recruitment.
GPSC Recruitment 2024 – How to Apply ?:
Keep checking Ojas cafe regularly to get the latest updates for GPSC Recruitment 2024.
GPSC Recruitment 2024: The Gujarat Public Service Commission has created 70 vacancies for GPSC Various Posts posts. The officials have announced that young aspirants with consistent academic records can apply online for GPSC Various Posts Recruitment 2024. The online registration window started on 18-09-2024 and will continue on to the official website. For more details regarding the GPSC Various Posts Recruitment drive and a direct link to apply online for GPSC Various Posts Recruitment go through the below article.
GPSC Recruitment 2024 – GPSC Recruitment 2024
Recruitment Organization | Gujarat Public Service Commission (GPSC) |
Posts Name | Various Posts |
Vacancies | 70 |
Job Location | India |
Last Date to Apply | 03-10-2024 |
Mode of Apply | Online |
Category | GPSC Recruitment 2024 |
Join Whatsapp Group | WhatsApp Group |
GPSC Various Posts Details:
Posts:
- મદદનીશ ઈજનેર (યાંત્રિક),વર્ગ-ર (નજસં.પા.પુ.ક. વિભાગ): 34
- નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GWRDC): 06
- અધિક સીટી ઇજનેર (સિવિલ), વર્ગ-૧ (GMC): 01
- મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨ (GMC): 06
- મદદનીશ પ્રાધ્યાપક – પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ: 04
- મદદનીશ પ્રાધ્યાપક- કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ: 04
- મદદનીશ પ્રાધ્યાપક- ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી: 06
- મદદનીશ પ્રાધ્યાપક- ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક: 05
- મદદનીશ પ્રાધ્યાપક- પેરીયોડોન્ટોલોજી: 02
- મદદનીશ પ્રાધ્યાપક- ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી: 01
- મદદનીશ પ્રાધ્યાપક- પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી: 01
Total No. of Posts: 70
GPSC Various Posts Apply Online – Educational Qualification:
Please read the details of the Official Notification for Educational Qualification.
GPSC Recruitment 2024 – How to Apply ?:
Interested Candidates may Apply Online Through the official Website.
- આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહુ જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે. જા.ક્ર. ૩૭/૨૦૨૪-૨૫ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWR) ના કર્મચારી ગણાશે તથા જા.ક. ૩૮ અને ૩૯/૨૦૨૪-૨૫ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)ના કર્મચારી ગણાશે. સદરહ જાહેરાતોની જગ્યાઓ માટે સંબંધિત નિગમ મહાનગરપ લંકાનાં ભરતી નિયમો અને અન્ય તમામ નિયમોને આધિન આજાહેરાતો આપવામાં આવે છે. ઉપરોકત જા.૬, ૩૭ થી ૩૯૨૦૨૪-૨૫ સંબંધે તેઓ ગુજરાત સરકારના કર્મચારી ગણાશે નહીં. (૧) ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને જે તે જાહેરાત માટે ઓનલાઈન એક જ અરજી કરવી, ઓન-લાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે. (ર) અરજી કરતી વખતે જ ઉમેદવારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું, જો ઉમેદવાર દ્વારા પોતાના બદલે અન્ય કોઈનો ફોટો કે સહી ઓનલાઈન અરજીમાં પ્રવેશપત્રમાં જણાશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. (૩) ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન અરજી જાહેરાતના આખરી (છેલ્લા) સમય સુધી “Editable” છે. કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષિત ભૂલચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો https://gpsc-ojas.gujarat.gov.in ના “Online Application” મેનુમાં “Edit” વિકલ્પમાં જઇને તે જાહેરાતમાં ઓનલાઇન અરજી કરવાના આખરી (છેલ્લા) સિ અને સમય સુધીમાં કોઈ પણ વિગત સુધારી શકાશે, જે બાબતે નવી અરજી કરવી નહીં, જાહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહીં. (૪) તે ઉપરાંત ઓનલાઇન કન્ફર્મ થયેલ અરજીપત્રક (Application Form) ની નકલ અવશ્ય ડાઉનલોડ કરી SAVE કરી લેવી અને તેમાં પોતાની તમામ વિગતો, ફોટો અને સહીની ચકાસણી કરી લેવી. (૫) એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે. (૬) ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે અને રૂબરૂ મુલાકત સમયે અચૂક રજૂ કરવાના રહેશે.
- ઉમરનાં પુરાવા માટે BIRTII/SSCE CERTIFICATE (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્યે કોઈપૂર્ણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ-૪ (ગુજરાતી) જ રજૂ કરવું. આર્થિક રીતે નબળા વર્ગના (EWS) ઉમેદવારોએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક:EWS/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ થી નિયત થયા મુજબનું અંગ્રેજીમાં Annexure-KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ)માં જ રજૂ કરવું અને તે જ માન્ય ગણાશે.
- બિન અનામત વર્ગનાં ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ ૦૪-૧૦-૨૦૨૪ સુધી માં જે તે પોસ્ટ ઓફિસનાં કચેરી સમય સુધી ભરી શકશે અને ઓનલાઈન https://gpsc-ojas.gujarat.gov.in પર રાત્રિના ૧૧:૫૯ સુધી ભરી શકશે. ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે Online અરજી કરવા માટે તારીખ ૦૩-૧૦-૨૦૨૪ના રાત્રિનાં ૧૧:૫૯ કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહેશે. માટે આખરી દિવસ સુધી રાહ ન જોતા Online અરજીપત્રક્માં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઇન અરજી Confirm કરવા જણાવવામાં આવે છે. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં Online અરજીપત્રક ભરી Confirmation Number મેળવી લેવો ફરજીયાત છે. જેમાં ચૂક થયેથી ઉમેદવાર જ જવાબદાર રહેશે.
Job Advertisement: Click Here
Official website: Click Here
Apply Online: Click Here
GPSC Various Posts Online Application Dates – Important Dates:
The eligible graduate candidates who are willing to apply for GPSC Various Posts Recruitment must submit their application forms for which the link has been activated on 18-09-2024. The GPSC Various Posts Apply Online link and fee payment portal will be live till the 03-10-2024. The complete schedule for GPSC Various Posts Recruitment 2024 has been discussed below.