mParivahan | કોઈ પણ વાહનના નંબર પરથી માલિક નું નામ જાણો માત્ર એક જ ક્લિક પર !!
પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ આવશ્યકતાઓમાંની એક, ખાસ કરીને હિટ-એન્ડ-રન દરમીયાન વાહનની ઓળખ છે. આ કિસ્સામાં, તે વાહન નોંધણી નંબર છે. જો તમે વાહનની નંબર પ્લેટની વિગતો પ્રાપ્ત કરવામાં મેનેજ કરી હોય, તો પણ તમે માલિકની વિગતો જાણી શકતા નથી. અથવા, જો તમે વપરાયેલી કાર અથવા બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમે તમારા વાહનની વિગતો જાણવા માંગતા હોવ. નોંધણી નંબર દ્વારા વાહનના માલિકની વિગતો કેવી રીતે મેળવવી તે શોધવા માટે આ લેખ વાંચો.
કોઈપણ વાહન ના નંબર પરથી માલિક નું નામ જાણો
કોઈ પણ વાહનના માલિક નું નામ જાણો આ રીતે ?
કોઈપણ વાહન ના નંબર પરથી માલિક નું નામ અને વાહન નોંધણી વિગતો શોધવા માટેની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. ભારત સરકારે રજિસ્ટ્રેશન નંબર દ્વારા નાગરિકો માટે બાઇક અથવા કાર માલિકની વિગતો શોધી સકવું શક્ય બનાવ્યું છે. કેન્દ્ર, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા, વહન તરીકે ઓળખાતી રાષ્ટ્રીય રજિસ્ટ્રી શરૂ કરી હતી. તે તમામ નિર્ણાયક વિગતોનો કેન્દ્રિય ડેટાબેસ છે
કોઈપણ વાહન ના નંબર પરથી માલિક નું નામ કેવી રીતે જાણવું એ નીચે તમને ફોટા ની મદદ થી જાણવા મળશે.
- સૌપ્રથમ તમારે ગૂગલ માં જઈ ને parivahan સર્ચ કરવાનું રહેશે.
- સર્ચ કરો ત્યારે જ પેલી લિંક પર ક્લિક કરવું parivahan.gov.in
- ત્યારબાદ તમને પેજ જોવા મળશે જેેમાં તમારે RC Status પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમાારે જે વાહન ની માહિતી જોઈએ છે તેના નંબર ત્યાં લખવાના રહેશે અને પછી Vahan Search પર ક્લિક કરવાનું રહેશે પછી તમને વાહન ની બધી માહિતી જોવા મળશે
તો તમે અહીંયા જોઈ શકો છો કે વાહન ના નંબર નાખ્યા ની સાથે જ અહીંયા બધી વિગત ખુલી ગઈ છે.
- જેમાં વાહન ના મલિક નું નામ
- વાહન કઈ કંપની નું છે
- વાહન ક્યારે લીધું
- વીમો છે કે નઈ
- Puc છે કે નઇ તેવી બધી જ વિગત જોવા મળશે.
કોઈ પણ વાહનના માલિક નું નામ જાણો આ બીજી રીતે ?
આ વાત થઇ વેબસાઇટ ઉપરથી કોઈ પણ વાહન ની વિગત મેળવવાની પરંતુ તમે મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ કોઈપણ વાહન ની વિગત મેળવી શકો છો આ એપ્લિકેશન ગવર્મેન્ટ દ્વારા રજુ કરવામાં આવેલ છે જેનું નામ છે mParivahan એપ્લિકેશન play store પર ઉપલબ્ધ છે. તો તમે જોઈ શકો છો નીચે આપેલી ઈમેજ દ્વારા કે કેવી રીતે તમે એપ્લિકેશન દ્વારા પણ કોઈપણ વાહન ની વિગત મેળવી શકો છો કેવી કે માલિક નું નામ વાહન ક્યારે લીધેલ છે વીમો આવેલો છે કે નહીં.
- સૌપ્રથમ તમારે Play Store પર જવાનું રહેશે અને mParivahan સર્ચ કરવાનું અને તમારે એ એપ્લિકેશન ને install કરવાનું રહેશે.
- Install કર્યા બાદ તમારી પાસે મંંજૂરી માગશે જે તમારે એક સાફ કરવાનું રહેશે ત્યારબાદ તમને નીચેેેેે આપેલી ઈમેજ દેખાશે ત્યાં RC Dashboard પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમાં તમારે વાહન ના નંબર દાખલ કરવાના રહેશે
- તો તમે અહીંયા જોઈ શકો છો કે વાહન ના નંબર નાખ્યા ની સાથે જ અહીંયા બધી વિગત ખુલી ગઈ છે.
- જેમાં વાહન ના મલિક નું નામ
- વાહન કઈ કંપની નું છે
- વાહન ક્યારે લીધું
- વીમો છે કે નઈ
- Puc છે કે નઇ તેવી બધી જ વિગત જોવા મળશે.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
કોઈ પણ વાહનના માલિક નું નામ જાણો આ રીતે ?
mParivahan એપ્લિકેશનથી
from Sarkari Yojana – Sarkari Current Job https://ift.tt/LE7Af4P